.



Welcome
If you do not know, then you can never learn - Rabindranath Tagore Do not consider any person wrong in life, trust him, because even a closed watch shows 2 times a day, for no work. If you leave it, leave it to work, otherwise it will be time to repent.

Monday, September 24, 2012

crc 26/9/2012




crc૮.૦૦થી૧૦.૦૦સર્ટી૧૦થી૧૨ ઓરલ ૨.૩૦થી સ્થળ પસંદગી                                       
date      26/92012  તાલુકોઃ તળાજા
સીટનંબર  નામ                          મેળવેલ ગુણ

1005 Ajitsinh Mavsangbhai Mori    --  ------------- 77
1026 Arvindkumar Kuberbhai Jalela ---------------65
1038 Ashutoshbhai Jasvantrai Upadhyay--------- 50
1068 Bhaturbhai Khodabhai Thanth ---------------83
1077 Bhupatbhai Bhimabhai Rathod --------------57
1105 Deveshkumar Shantilal Dhandhala ---------67
1131 Fatesinh Mahipatsinh Jadeja -----------------75
1165 Hasmukh Bhaishankarbhai Dhandhaliya --69
1186 Hiteshkumar Devshankarbhai Pandya -----79
1243 Kishorbhai Jivrajbhai Katakiya ---------------68
1248 Krupalkumar Amrutlal Dhandhala ---------76
1269 Mahendrasinh Jasubha Gohil--------------- 67
1343 Pankajkumar Shantilal Dhandhala --------63
1362 Pragjibhai Bhagvanbhai Dhandhala ------70
1436 Rohitkumar Bhurabhai Vala ----------------64
1512 Virendrakumar Kantilal Pandya -----------67
સ્થળ;સર્વશિક્ષા અભિયાન કચેરી, ક્રેસન્ટ સર્કલ ભાવનગર

Wednesday, September 19, 2012

વિવિધ ભાષાઓમાં તમારો બ્લોગ અનુવાદ કરો.

આના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગના ડેશબોર્ડ પરથી લે-આઉટ વિભાગમાં જવું પડશે..જ્યાં એડ ગેજેટ પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે.

એક ગેજેટ ઉમેરો ,પાયાગત અનુવાદ

અનુવાદ, ઉમેરવું
વિવિધ ભાષાઓમાં તમારો બ્લોગ અનુવાદ કરો. અથવા નીચેની લીંક પર ક્લિક કરી .

Blogger દ્વારાhttp://www.blogger.com/choose-gadget?blogID=1200600054113012657&sectionId=sidebar-right-1&cat=basic
અનુવાદઉમેરો

Sunday, July 29, 2012

વિવિધ વિષયોના માસવાર આયોજન


      ધોરણ- ૧ થી ૮ નું આયોજન ડાઉનલોડ કરવા માટેની લીંક
      આ લીંક સી.આર.સી. નં-૪ આર.એમ.સી. રાજકોટ ના બ્લોગની છે.
1. ધોરણ 1 સંગીત
2. ધોરણ 2 સંગીત
3. ધોરણ 3 સંગીત
4. ધોરણ 4 સંગીત
5. ધોરણ 5 સંગીત
6. ધોરણ 6 સંગીત
7. ધોરણ 7 સંગીત
8. ધોરણ 8 સંગીત
9. ધોરણ 1 અને 2 ચિત્ર
10. ધોરણ 3 અને 4 ચિત્ર
11. ધોરણ 5 અને 6 ચિત્ર
12. ધોરણ 7 અને 8 ચિત્ર
13. ધોરણ 1 અને 2 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
14. ધોરણ 3, 4 અને 5 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
15. ધોરણ 6, 7 અને 8 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
16. ધોરણ 3 મારી આસપાસ
17. ધોરણ 4 અમારી આસપાસ
18. ધોરણ 5 સૌની આસપાસ
19. ધોરણ 5 અને 6 હિન્દી
20. ધોરણ 7 અને 8 હિન્દી
21. ધોરણ 6, 7 અને 8 ગુજરાતી
22. ધોરણ 6, 7 અને 8 અંગ્રેજી
23. ધોરણ 6, 7 અને 8 ગણિત
24. ધોરણ 6, 7 અને 8 વિજ્ઞાન
25. ધોરણ 6, 7 અને 8 સંસ્કૃત
26. ધોરણ 6, 7 અને 8 સામાજિક વિજ્ઞાન
https://sites.google.com/site/dietidar/files/23.%20Std%206%2C%207%20%26%208%20Maths.pdf?attredirects=0&d=1

Saturday, March 24, 2012

                        પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

- મનોજ ખંડેરિયા     

Wednesday, February 29, 2012

શ્રીપ્રાથમિક મિશ્રશાળા-ઉચ્છદ,તા.જંબુસર, જી.ભરૂચ.   
My Photo
                                                          




                  


                                                                                                                                 
 શ્રીઅરવિંદભાઈકુબેરભાઈ જાળેલા
શ્રી દીનદયાળનગર પ્રાથમિક શાળા-તળાજા,                                                            તા;-તળાજા,જીલ્લો;-ભાવનગરપીન;-૩૬૪૧૪૦
akjalela        




                                                                                                                                       
                                                                                                                                           

Thursday, February 23, 2012

સ્વાર્થ માટે સહુ સગા થયે છે

સ્વાર્થ માટે સહુ સગા થયે છે ;
સંબંધ ના નામે દગા થયા છે ;
ક્યાં નિભાવે છે આજે દોસ્તી કોઈ ;
દોસ્તો તો સાવ બેવફા થયે છે ;
કરે જે સંકલ્પ સાથે રહેવાનો ;
ઈજ જલ્દી જુદા થયા છે ;
બનીને આવે છે ઇન્સાન ખુદા ;
અહીં આવીને ક્યાં કોઈ ખુદા થયા છે ;
ઘણા યુગો થી રામ ગયા ને ;
રામ ના નામે આજે રાવણ બધા થયા છે ;
કરી નથી વફા દોસ્તો ઇયે કડી વરસો થી ;
ને કહે છે આજ તો વફા છે ;
આ જ ઇન્સાફ છે પ્રભુ તારો ;
કે અહીં ગુન્હેગારો ને નહિ ;
‘નિર્દોષ ’ ને સજા થયે છે …

મઝા અનેરી હોય છે

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે.
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ‘મક્કુ’,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે

– ભવેશ ‘મક્કુ’