મિત્રો ઘણા મિત્રો પૂછતાં હોય છે કે આવી ક્વિઝ કઈ રીતે બને ? તો તેમના માટે
અત્રે એવા સોફ્ટવેરની લિંક મુકું છું જેનાથી ખૂબ જ સહેલાઈથી તમે તમને ગમતા
વિષયની ક્વિઝ બનાવી શકો છો.
(૧) ક્વિઝ ક્રિએટર
આ સોફ્ટવેર ખૂબ જ સરળ છે. જેમાં તમારે ફક્ત પ્રશ્નો અને તેના વિકલ્પ લખવાના હોય છે બાકીની સેટિંગ પોતે સોફ્ટવેર સમજી લે છે. આ સોફ્ટવેર તમે નીચેની લિંક પરથી મેળવી શકો છો.
Wondershare QuizCreator
(૨) આઈસ્પ્રિંગ ક્વિઝ મેકર
આ સોફ્ટવેર પણ એટલો જ સરળ છે જેમાં તમારે ફક્ત પ્રશ્નો અને જવાબો જ લખવાના આવે છે આ સોફ્ટવેરને અજમાવી જુઓ અને તમારા અનુભવો અવશ્ય જણાવો.
iSpring QuizMaker
(૩) Multiple Choice Quiz Maker
(૪) Qedoc-quiz-maker
(૫) A-pdf quizzer
મિત્રો આ સોફ્ટવેર અજમાવી જુઓ અને આપના અભિપ્રાયો જરૂરથી જણાવજો

No comments:
Post a Comment