પ્રાથમિક શાળામાં બાળકોને મજા પડે તેવી રમતો છે. કુલ ૪૦ પ્રકારની રમતો છે. રમતો થી બાળકનું શરીર નીરોગી રહે છે. સાથે મન પણ નીરોગી રહે છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહે છે.યોગ સાથે ઉષ્મા પેરક રમતો ખુબ જ જરૂરી છે. જેનું શરીર તંદુરસ્ત જેનું મન તંદુરસ્ત તેનું બધુ જ સારું તો સહુ સારસ્વતો મિત્રોને આ રમતો ને મહત્વ આપવું જોઈએ. આ રમતો ની નાના મોટા સહુ મજા માણી શકે છે.
No comments:
Post a Comment