શાળાની પ્રાર્થનાસભા બોલવામાં આવતી મોટાભાગની પ્રાર્થના ,ભજન ધૂન,અને બાળગીતોનો સમૂહ છે. પ્રાર્થના આત્માનો ખોરાક છે.
Friday, April 26, 2024
પ્રાથમિક શાળામાં બાળકોને મજા પડે તેવી રમતો છે. કુલ ૪૦ પ્રકારની રમતો છે. રમતો થી બાળકનું શરીર નીરોગી રહે છે. સાથે મન પણ નીરોગી રહે છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહે છે.યોગ સાથે ઉષ્મા પેરક રમતો ખુબ જ જરૂરી છે. જેનું શરીર તંદુરસ્ત જેનું મન તંદુરસ્ત તેનું બધુ જ સારું તો સહુ સારસ્વતો મિત્રોને આ રમતો ને મહત્વ આપવું જોઈએ. આ રમતો ની નાના મોટા સહુ મજા માણી શકે છે.
Subscribe to:
Posts (Atom)