Tuesday, October 30, 2012
Thursday, October 25, 2012
જો ઈમેલ માં સફળતા ના મળે તો શ્રી કિરીટભાઈ આ akjalela9909471491 ફાઈલ ડાઉનલોડ કરી લેજો .બધા જ રીપોર્ટ આપેલા છે .ડાઉનલોડ કર્યા પછી file જઈ save pase as આપવું .જેનાથી pdf ફાઈલ મળી જશે.
Thursday, October 11, 2012
ક્વિઝ બનાવી આપતા સોફ્ટવેર
મિત્રો ઘણા મિત્રો પૂછતાં હોય છે કે આવી ક્વિઝ કઈ રીતે બને ? તો તેમના માટે
અત્રે એવા સોફ્ટવેરની લિંક મુકું છું જેનાથી ખૂબ જ સહેલાઈથી તમે તમને ગમતા
વિષયની ક્વિઝ બનાવી શકો છો.
(૧) ક્વિઝ ક્રિએટર
આ સોફ્ટવેર ખૂબ જ સરળ છે. જેમાં તમારે ફક્ત પ્રશ્નો અને તેના વિકલ્પ લખવાના હોય છે બાકીની સેટિંગ પોતે સોફ્ટવેર સમજી લે છે. આ સોફ્ટવેર તમે નીચેની લિંક પરથી મેળવી શકો છો.
Wondershare QuizCreator
(૨) આઈસ્પ્રિંગ ક્વિઝ મેકર
આ સોફ્ટવેર પણ એટલો જ સરળ છે જેમાં તમારે ફક્ત પ્રશ્નો અને જવાબો જ લખવાના આવે છે આ સોફ્ટવેરને અજમાવી જુઓ અને તમારા અનુભવો અવશ્ય જણાવો.
iSpring QuizMaker
(૩) Multiple Choice Quiz Maker
(૪) Qedoc-quiz-maker
(૫) A-pdf quizzer
મિત્રો આ સોફ્ટવેર અજમાવી જુઓ અને આપના અભિપ્રાયો જરૂરથી જણાવજો

Subscribe to:
Posts (Atom)